સોના, ચાંદી વગેરે પર કરવામાં આવતું એક પ્રકારનું રંગ-બેરંગી કામ
Ex. આ હાર પર કરવામાં આવેલી મીનાકારી ઘણી મોહક છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
નકશી નકશીકામ મીનો
Wordnet:
benমিনে
hinमीनाकारी
kanಮೀನಾಕಾರಿ
kasمِہیٖنہٕ کٲم
kokमिनाकारी
malനിറം കൊടുക്കല്
marमिनाकारी
oriମୀନାକାମ
panਮੀਨਾਕਾਰੀ
tamநகாசு வேலை
telఎనామిల్
urdمیناکاری , مینا