એ સવારી કે વાહન જે લોકો કે માલ વગેરેને તાર કે કેબલ દ્વારા એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જાય છે અને એ તાર બે ઊંચા થાંભલા કે મિનારા વગેરેની વચ્ચે બાંધેલા હોય છે.
Ex. અમે લોકો રોપ-વેથી પર્વત પર બનેલા મંદિરને જોવા ગયા.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benরজ্জুপথ
hinरज्जुमार्ग
kokराजवा मार्ग
marरज्जुमार्ग
oriରଜ୍ଜୁମାର୍ଗ
panਰੱਸਾ ਮਾਰਗ
urdروپ وے , اڑن کھٹولا