એક પ્રકારનું લોકગીત જે હંમેશા ચંગ વગાડીને ગાવામાં આવે છે
Ex. લાવણી મહારાષ્ટ્રનું એક પ્રસિદ્ધ લોકગીત છે.
ONTOLOGY:
कला (Art) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benলাবণী
hinलावनी
kanಲಾವಣಿ ಹಾಡು
kasلاونی
malലാവനി
oriଲାବନୀ
panਲਾਵਨੀ
sanलावणी
tamலாவணி
telలావనీ
મહારાષ્ટ્રનું એક પ્રસિદ્ધ લોકનૃત્ય
Ex. ખાસ કરીને કોલ્હાતી જાતિની સ્ત્રીઓ જ પહેલા લાવણી નૃત્ય કરતી હતી.
ONTOLOGY:
कला (Art) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಲಾವಣಿ
malലാവനി നൃത്തം
urdلاونی