કોઇ ભીની પીસેલી ચીજની નાની ગોળી
Ex. એ ભાંગની લૂગદી બનાવી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinलुगदी
kasچانٛٹہِ , لوگڈی
oriଲୁଗଦୀ
urdلگدی
અમુક વિશેષ પ્રકારની ઘાસ, ડાળખીઓ, પર્ણો, વાંસ વગેરેથી તૈયાર કરેલો એ માવો જેનાથી કાગળ બનાવાય છે
Ex. એનું લૂગદી બનાવવાનું કારખાનું બંધ થઇ ગયું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)