અલગ-અલગ સંખ્યાવાળી ટિકિટો વેચીને સરકાર, ધાર્મિક સંગઠનો વગેરેને માટે પૈસા એકઠા કરવાની એક પદ્ધતિ જેમાં કોઇ સંખ્યાનો ચુનાવ કરવામાં આવે છે અને એ સંખ્યાના ટિકિટ ધારક ઇનામ જીતે છે
Ex. મેં સાપ્તાહિક રાજ્ય લૉટરીની એક ટિકિટ ખરીદી છે.
ONTOLOGY:
प्रक्रिया (Process) ➜ संज्ञा (Noun)
Wordnet:
benলটারি
hinलॉटरी
kokलॉटरी
marलॉटरी
oriଲଟେରୀ
panਲਾਟਰੀ
કેટલીક ચીજ જે સંયોગવશ બનેલી ઘટનાના રૂપમાં સમજવામાં આવે છે
Ex. મધ્યસત્ર ચૂંટણી વેપક્ષીઓને માટે લૉટરી હતી.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)