Dictionaries | References

વાત

   
Script: Gujarati Lipi

વાત

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એવી ઉક્તિ, કથન કે કાર્ય જેમાં કંઇક વિશિષ્ટ કૌશલ કે ચમત્કાર હોય કે જેનાથી પ્રભાવિત થઇને લોકો પ્રશંસા કરે   Ex. એની દરેક વાતમાં એક વાત હોય છે.
ONTOLOGY:
संज्ञा (Noun)
Wordnet:
urdبات
 noun  કોઇ જૂઠી કે મનઘડંત વાત   Ex. સ્કૂલથી આવતાં મોડું થતાં બાળકે કેટલીય વાતો જોડી કાઢી.
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  કોઇ એવી ઘટના કે કાર્ય જેની લોકોમાં વિશેષ ચર્ચા હોય   Ex. વાત ફેલાતાં વાર નથી લાગતી.
ONTOLOGY:
घटना (Event)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  વિશેષ મહત્વનું કોઇ કથન અથવા દૃઢ, નિશ્ચિત કે પ્રામાણિક મત, વિચાર કે સિદ્ધાંત   Ex. જ્યાં આ વાત કોઇના કાનમાં પડી કે આખો મામલો બગડી જવાનો.
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  કોઇના વિશે કશું કહેવા કે જણાવાની ક્રિયા   Ex. આજના નેતા સભા વગેરેમાં કેવળ સમસ્યાઓની વાત કરે છે એના સમાધાનની નહીં.
HYPONYMY:
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
 noun  વૈદ્યક પ્રમાણે શરીરની અંદરનો તે વાયુ જેના વિકારથી અનેક રોગો થાય છે   Ex. વાતની અધિકતાના કારણે ઘુંટણમાં ઘણું દર્દ થાય છે.
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
urdہوا , گوز , پاد , ریاح , معدے کی ہوا
   see : વાત રોગ, કથન, ઘટના, વાર્તા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP