કોઇ રમત વગેરેથી કે કોઇ વિશેષ કાર્યમાંથી હંમેશને માટે દૂર થવાની ક્રિયા
Ex. કદાચ સચિન વિશ્વકપ પછી ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benঅবসর নেওয়া
kanನಿವೃತ್ತಿ
kasریٹایَرمینٛٹ نٕنۍ
sanनिवृत्तिः
હિન્દુઓના ચાર આશ્રમોમાંથી અંતિમ, જેમાં ત્યાગી અને વિરક્ત થઈને બધું કાર્ય નિષ્કામ ભાવથી કરાય છે
Ex. પ્રાચીન કાળમાં લોકો વાનપ્રસ્થ પછી પોતાની જવાબદારી બાળકોને સોંપીને સંન્યાસ લઈ લેતા.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
SYNONYM:
સંન્યાસાશ્રમ સંન્યસ્તાશ્રમ સંન્યસ્ત આશ્રમ ચોથો આશ્રમ
Wordnet:
asmসন্যাস
benসন্ন্যাস
hinसंन्यास
kanಸನ್ಯಾಸ
kokसंन्यास
malസന്യാസം
marसंन्यास
oriସନ୍ୟାସ
panਸਨਿਆਸ
sanसन्यासाश्रमः
tamதுறவறம்
telసన్యాసి
urdتارک الدنیا