એ ધીમો કે તેજ શબ્દ જે વાયુ, વરાળ વગેરેને બહાર ફેંકવાથી થાય છે
Ex. કૂકરની સીટી સાંભળીને માતા રસોડા તરફ દોડી.
ONTOLOGY:
अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benসিটি
kanಶಿಲ್ಪಿ ಸೀಟಿ
kasسیٖٹی
malവിസില്
oriହ୍ବିସିଲ
panਸੀਟੀ
હોઠ ભીડીને બહાર હવા ફેંકવાથી નીકળતો તીણો પણ તેજ શબ્દ
Ex. શ્યામે કક્ષામાં પ્રવેશતાં જ જોરથી સીટી મારી.
ONTOLOGY:
गुणधर्म (property) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmসুহুৰি
bdमुसुरनाय
kanಶಿಲ್ಲು
kasپِپٕنۍ
kokशिळोणी
malചൂളം
marशिटी
oriସିଟି
sanशीश्कारः
tamசீட்டி
urdسیٹی