બાળકોના મનોરંજનની નાની ગાડી
Ex. રામ મેળામાં ગાડી પર બેસવાની જીદ કરી રહ્યો હતો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmশিশুযান
bdगथनि गारि
benবাচ্চা গাড়ি
hinबच्चा गाड़ी
kanಮಕ್ಕಳ ಗಾಡಿ
kasشُرۍ گٲڑۍ
kokभुरग्यांगाडी
malകളി വണ്ടി
marखेळण गाडी
mniꯑꯉꯥꯡꯒꯤ꯭ꯒꯥꯔꯤ
oriଖେଳନାଗାଡ଼ି
panਬੱਚਾ ਗੱਡੀ
sanशिशुयानम्
tamகுழந்தை வண்டி
telశిశుయానం
urdبچہ گاڑی
સામાન કે માણસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડનારું એક વાહન જે મોટેભાગે પૈડાવાળું હોય છે
Ex. અમે લોકો ચોકમાં ઊભા રહીને કોઇ પણ ગાડીની રાહ જોઈ રહ્યા હતા.
HYPONYMY:
દ્વિચક્રી વાહન સવારી ટૈંક ટ્રામ ચાલણગાડી આગબંબો ટ્રેક્ટર તોપગાડી દમણિયું સ્લેજ એકચક્રી ટુવ્હિલર થ્રીવ્હિલર ફોરવ્હીલર ટેંકર ઊંટગાડી ચરખ રહલૂ રહકલા
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmগাড়ী
bdगारि
benগাড়ি
hinगाड़ी
kanಕೈಗಾಡಿ
marगाडी
mniꯒꯥꯔꯤ
oriଗାଡ଼ି
tamவண்டி
telబండి
urdگاڑی