એ ગૃહ જ્યાં મૂત્રાલય, શૌચાલય વગેરેની વ્યવસ્થા હોય
Ex. ધારાસભ્યોએ પોતાના સ્વખર્ચે પ્રસાધન ગૃહોનું નિર્માણ કર્યું.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপ্রসাধনগৃহ
hinप्रसाधन गृह
kanಶೌಚಾಲಯ
kokप्रसाधन गृह
marप्रसाधनगृह
oriପ୍ରସାଧନ ଗୃହ
panਬਾਥਰੂਮ
sanप्रसाधन गृहम्