Dictionaries | References

બેંક

   
Script: Gujarati Lipi

બેંક

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  સંસ્થા જે મુખ્ય રૂપમાં વ્યાજ પર રૂપિયાની લેવડ-દેવડનું કામ કરતી હોય   Ex. અભ્યાસ માટે પણ બેંકમાંથી લોન મળી શકે છે.
HYPONYMY:
રિઝર્વ બેંક વિશ્વબેંક પંજાબ અને સિંધ બેંક વિકાસ બેંક એચડીએફસી આઈસીઆઈસીઆઈ પંજાબ નેશનલ બેંક ભારતીય રિઝર્વ બેંક ભારતીય સ્ટેટ બેંક સ્ટેટ બેંક ઑફ બીકાનેર અને જયપુર સ્ટેટ બેંક ઑફ હૈદરાબાદ સ્ટેટ બેંક ઑફ ઇન્દોર સ્ટેટ બેંક ઑફ મૈસૂર સ્ટેટ બેંક ઑફ પટિયાલા ઇંડિયન બેંક યૂકો બેંક બેંક ઓફ ઇંડિયા
ONTOLOGY:
समूह (Group)संज्ञा (Noun)
 noun  સ્થાન જ્યાં વ્યાજ મેળવવાની ઈચ્છાથી રૂપિયા જમા કરવામાં આવતા હોય અને ઋણ પણ લઈ શકાતું હોય   Ex. એણે બેંકમાં દસ હજાર રૂપિયા જમા કર્યા.
HYPONYMY:
સ્વિસ બેંક
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP