Dictionaries | References

માર્ગ

   
Script: Gujarati Lipi

માર્ગ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે બનાવેલો ભૂભાગ   Ex. આ રસ્તો સીધો મારા ઘરે જાય છે.
HYPONYMY:
રોડ પાટા ફૂટપાથ ગલી પગથી ગુપ્ત માર્ગ સાંકડો માર્ગ બારણું જળમાર્ગ ભોંયરું અવળો માર્ગ પરિક્રમા-માર્ગ ઘાટી ગાડી-રસ્તો અપથ કુંજ-માર્ગ સેતુમાર્ગ પ્રાંતર
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place)स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
રસ્તો સડક પથ રાહ પંથ ડગર અવન પવિ ગમ
Wordnet:
asmপথ
bdलामा
benরাস্তা
hinमार्ग
kanದಾರಿ
kokरस्तो
malവഴി
marमार्ग
mniꯂꯝꯕꯤ
nepबाटो
oriରାସ୍ତା
panਰਾਹ
sanमार्गः
telమార్గము
urdراستہ , راہ , ڈگر , رہگزر , پگڈنڈی
 noun  એ સાધન, પ્રકાર વગેરે જેનું અવલંબન કોઈ કામ ઠીક કે પૂરું કરવા માટે કરાતો હોય   Ex. ભોજન મોંના માર્ગે પેટમાં પહોંચે છે.
HYPONYMY:
ઉપમાર્ગ પરિધિ નીક
ONTOLOGY:
अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
રસ્તો વાટ
Wordnet:
asmবিবৰ
kanಮೂಲಕ
nepमार्ग
panਰਸਤੇ
tamவழி
telదారి
urdراستہ , راہ
 noun  જેનાથી મંઝિલ સુધી પહોચી શકાય કે જેમાં થઇને આગળ વધાય   Ex. નદી પોતાના માર્ગમાં આવતી વસ્તુઓને ઢસડી જાય છે./ હવાઈ જહાજોના પણ પોતાના માર્ગ હોય છે.
HYPONYMY:
ક્રાંતિ-વૃત્ત માર્ગ મૂત્રમાર્ગ આંતર રેલમાર્ગ નિકાસ નિયત માર્ગ વાયુમાર્ગ ટ્રાફિક પેટર્ન
ONTOLOGY:
स्थान (Place)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
રસ્તો પથ કેડી રાહ
Wordnet:
asmপথ
hinमार्ग
kasوَتھ
mniꯂꯝꯕꯤ
sanमार्गः
urdراستہ , راہ , شارع
   See : દિશા, સંપ્રદાય, મૃગશિરા

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP