કોઇ કામ વગેરે કરવા માટે એક વિશેષ અવસ્થા કે રીત
Ex. આજકાલ ક્રિકેટના મેદાનમાં સચિન સારા લયમાં જોવા મળે છે.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
સંગીતમાં ગાયનની કે તાલની ગતિ
Ex. લયના ત્રણ પ્રકાર છે-વિલંબલય, મધ્યલય અને દ્રુતલય.
ONTOLOGY:
बोध (Perception) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)