એ સજીવ જેમાં ગતિ હોતી નથી અને મોટાભાગે તે પોતાનો ખોરાક જાતે જ બનાવે છે
Ex. જંગલમાં જુદા-જુદા પ્રકારની વનસ્પતિ જોવા મળે છે.
HOLO MEMBER COLLECTION:
ઝાડપાન વન બગીચો જંગલ અનંતકાય ઝાડ-ઝાંખરાં
HYPONYMY:
ઇક્કટ કાંટાળી વનસ્પતિ બ્રાહ્મી બૂટી ઝાડી-ઝાંખરાં એકવર્ષીય વનસ્પતિ ઉદ્ભિજ્જ વેલ વૃક્ષ છોડ ઝાડી પરોપજીવી વનસ્પતિ વાંસ શેરડી રોપો બહુવર્ષી વનસ્પતિ સંવહની વનસ્પતિ દ્વિવર્ષીય વનસ્પતિ માષપર્ણી વાંદો બર્રા વનસ્પતિ પાજરા શેવાળ ફૂલછોડ કંદમૂળ કુટ સંગકુપી પુત્રકંદા જટામાંસી ભૃંગરાજ ઘૃતકુમારી છરીલા સાજીબૂટી
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmউদ্ভিদ
bdबिफां
benগাছ পালা
hinवनस्पति
kanಮರ ಗಿಡ
kasکُلۍ , کُلۍ کٔٹۍ
kokवनस्पत
malവൃക്ഷലതാദികള്
marवनस्पती
mniꯄꯥꯝꯕꯤ
nepवनस्पति
oriଗଛଲତା
panਵਨਸਪਤੀ
sanओषधिः
tamதாவரம்
telమొక్క
urdنباتات , پیڑپودے
એ બધી વનસ્પતિઓ જે કોઇ વિશેષ ક્ષેત્ર કે કાળમાં થાય છે
Ex. ચીન અને યુરોપની વનસ્પતિઓમાં ભિન્નતા હોય છે.
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benউদ্ভিদ
kasسَبزی , کُلۍ کٔٹۍ
kokवनस्पती
oriଗଛବୃଛ
tamசெடியினம்
urdنباتات , پیڑپودا