કોઇ વસ્તુ કે વાતને પરખવા માટે તેને સારી રીતે જોવી
Ex. આ સંસ્થા પોતાની ઉત્પાદિત વસ્તુઓની સમીક્ષા કરી રહી છે.
ENTAILMENT:
તથ્યાન્વેષણ કરવું
ONTOLOGY:
कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
SYNONYM:
તપાસવું પરીક્ષણ કરવું કસોટી કરવી જાંચ કરવી તજવીજ કરવી
Wordnet:
asmসমীক্ষা কৰা
bdबिसावरायथि
hinसमीक्षा करना
kanವಿಮರ್ಶೆ ಮಾಡು
kasسام ہیوٚن
kokसमिक्षा करप
marपरीक्षण करणे
mniꯀꯨꯞꯅ꯭ꯌꯦꯡꯁꯤꯟꯕ
oriସମୀକ୍ଷା କରିବା
panਜਾਂਚ ਕਰਨਾ
sanसमीक्ष्
tamஆய்வு செய்
telపరిశీలన చేయు
urdجائزہ لینا , پرکھنا