યુદ્ધરત દળોને અમુક ચોક્કસ સમય માટે અસ્થાયી રૂપથી યુદ્ધ બંધ કરવા કે યુદ્ધ બંધ થવાની ક્રિયા
Ex. મહાભારતના યુદ્ધમાં અશ્વત્થામાએ અવહારના સમયે દ્રૌપદીના પાંચ પુત્રોનો વધ કર્યો હતો.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)