ઘણું વધારે ફૂલવા કે ફેલવાની ક્રિયા
Ex. શારીરિક આટોપ માટે ઘણીવાર હૉર્મોનને પણ જવાબદાર ગણવામાં આવ્યા છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benহর্মোণ
oriଆଟୋପ
sanस्थूलता
urdقراقر
પેટમાં થનારી ગુડગુડાહટ
Ex. ગેસને કારણે જ આટોપ થાય છે.
ONTOLOGY:
प्राकृतिक घटना (Natural Event) ➜ घटना (Event) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benপেট গুরগুর
kokगुडगुड
sanआटोपः
urdگُڑگُڑاہٹ
એવો આડંબર કે ભપકો જે બીજાને પોતાના બળ અને વૈભવને વધારે પડતો બતાવવા માટે કરવામાં આવે
Ex. આજકાલ દરેક જગ્યાએ આટોપની બોલબાલા છે.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benবাহ্যাড়ম্বর
oriଆଟୋପ
sanआत्मश्लाघनम्
urdتفاخر