ભાષાના ક્ષેત્રમાં કોઇ પદ કે શબ્દનો એવો પ્રયોગ જે વ્યાકરણના નિયમોની વિરુદ્ધ હોવા છતાં પણ એટલા માટે પ્રચલિત અને માન્ય હોય કે પ્રાચીન ઋષિ વગેરે એવો પ્રયોગ કરી ગયા છે
Ex. પ્રાચીન ગ્રંથોમાં આર્ષપ્રયોગ મળે છે.
ONTOLOGY:
शारीरिक कार्य (Physical) ➜ कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
આર્ષ-પ્રયોગ આર્ષ પ્રયોગ
Wordnet:
benআর্ষপ্রয়োগ
hinआर्षप्रयोग
marआर्षप्रयोग
oriଆର୍ଷପ୍ରୟୋଗ
sanआर्षप्रयोगः
urdآرش پَریُوگ