જૈન અને બૌદ્ધ દર્શનો અનુસાર કોઇ એવી વાત જે જીવના બંધનનું કારણ હોય અથવા એના મોક્ષમાં બાધક હોય
Ex. જૈનોમાં પાપાશ્રવ અને પુણ્યાશ્રવ અથવા બૌદ્ધોમાં અવિદ્યાશ્રવ, કાયાશ્રવ વગેરે મોક્ષમાં બાધક છે.
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআশ্রব
oriଆଶ୍ରବ
urdآشرو
કોઇની કોઇ વાત સાંભળીને એ પ્રમાણે કામ કરવાની ક્રિયા
Ex. આપણે ઘણાં-બધાં કાર્યો મોટાના આશ્રવ દ્વારા કરીએ છીએ.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
નદીની ધારા
Ex. એક નાવ આશ્રવમાં વહી ગઈ.
ONTOLOGY:
वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benশ্রোত
hinआश्रव
kasآشرو
oriନଦୀ ସ୍ରୋତ
sanसरित् प्रवाहः
urdموج دریا , دریاکی لہر