કોઇની ઇચ્છાનુસાર એને વગર કષ્ટ આપ્યે કોઇ વસ્તુના પ્રયોગથી મારવા કે મરવા દેવાની ક્રિયા (વિશેષકરીને કોઇ અસાધ્ય રોગથી પીડિત વ્યક્તિને)
Ex. કેટલાય લોકો ઇચ્છા મૃત્યુ માટે અરજી કરે છે.
HYPONYMY:
અપ્રત્યક્ષ ઇચ્છા મૃત્યુ પ્રત્યક્ષ ઇચ્છા મૃત્યુ
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
SYNONYM:
દયા મૃત્યુ ઇચ્છા-મૃત્યુ દયા-મૃત્યુ ઇચ્છામૃત્યુ દયામૃત્યુ યુથનેસિયા
Wordnet:
benইচ্ছামৃত্যু
hinइच्छा मृत्यु
kanದಯಾ ಮರಣ
kokइत्सा मरण
malദയാവധം
marदयामरण
oriଇଚ୍ଛାମୃତ୍ୟୁ
panਇੱਛਾ ਮੌਤ
sanइच्छामृत्युः