Dictionaries | References

ઉકાળો

   
Script: Gujarati Lipi

ઉકાળો

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  મધની જેમ ઘાટો બનાવેલો શરબત   Ex. માં બાળકને ઉકાળો પીવડાવી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ચા જેવો એક પેય પદાર્થ   Ex. તે ઉકાળો પી રહ્યો છે.
ONTOLOGY:
पेय (Drinkable)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
 noun  ઔષધિઓ વગેરેને પાણીમાં ઉકાળીને બનાવેલો રસ   Ex. વૈદજીએ રોગીને દરરોજ તુલસીના પાનનો ઉકાળો પીવાનું કહ્યું.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
malനീര്‌
mniꯍꯤꯗꯥꯛ꯭ꯃꯍꯤ
oriକ୍ୱାଥ୍‌
urdکاڑھا , جوشاندہ , عرق
 noun  એક ઝાડનું બી જેનું ચૂર્ણ ચાની જેમ પીવામાં આવે છે   Ex. દિનેશ બજારમાંથી ઉકાળો ખરીદી લાવ્યો.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
   see : આસવિત જલ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP