Dictionaries | References

ઉદ્દીપન

   
Script: Gujarati Lipi

ઉદ્દીપન

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  એ રાસાયણિક પ્રતિક્રિયા જે કોઇ પદાર્થની ઉપસ્થિતિ માત્રથી વધી જાય છે અને એ પદાર્થ પરિવર્તિત પણ નથી થતો   Ex. ઉદ્દીપન કરનારા પદાર્થ ઉદ્દીપનના નામથી ઓળખાય છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benঅনুঘটন
urdکٹالسس
 noun  ઉત્તેજિત કરવા કે ઉશ્કેરવાની ક્રિયા કે ભાવ, ખાસ કરીને, મનોભાવોને જાગ્રત અને ઉત્તેજિત કરવાની ક્રિયા કે ભાવ   Ex. ચુંબકીય ઉદ્દીપન દ્વારા મસ્તિષ્કની ગંભીર બીમારી પાર્કિન્સનનો ઈલાજ શોધી લીધો છે.
ONTOLOGY:
कार्य (Action)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benউদ্দীপনা
malഉദ്ദീപനം
oriଉଦ୍ଦୀପନ
panਉਦੀਪਨ
sanउद्दीपनम्
 noun  રસ કે સ્થાયી ભાવને ઉત્તેજિત કરનારી કોઇ વસ્તુ, વાત વગેરે (સાહિત્યમાં)   Ex. શૃંગાર રસમાં ઝરણું, સુંદર પ્રકૃતિ વગેરે ઉદ્દીપન છે.
ONTOLOGY:
गुणधर्म (property)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
kokउत्तेजन
oriଉଦ୍ଦୀପନ ଭାବ
urdاُدیپن
   See : પ્રોત્સાહન, પ્રાગટ્ય

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP