જેની પાસે ઓછામાં ઓછા એક કરોડ રૂપિયા હોય
Ex. મનિષ કરોડપતિ બનવાના ચક્કરમાં નામચીન અપરાધી બની ગયો./ આ સંસ્થાના સંચાલન માટે ઘણા કરોડપતિ લોકોએ લાખ-લાખ રૂપિયા આપ્યા છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
SYNONYM:
કોટ્યધિપતિ કરોડાધિપતિ
Wordnet:
asmকোটিপতি
bdकरोरफति
benকোটিপতি
hinकरोड़पति
kanಕೋಟ್ಯಾಧಿಪತಿ
kasکرور پٔتی
kokकोट्याधीश
malകോടിപതി
marकोट्याधीश
mniꯀꯔꯣꯔꯒꯤ꯭ꯃꯄ
oriକୋଟିପତି
panਕਰੋੜਪਤੀ
sanकोट्याधीश
tamகோடிஸ்வரனாகும்
telకోటీశ్వరుడు
કરોડ રૂપિયાનો સ્વામી
Ex. આધુનિક યુગમાં કરોડપતિયોની ખોટ નથી.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmকোটিপতি
bdकौटि रांनि बिगोमा
kasکرور پٔتی
kokकोट्यांधीश
malകോടീശ്വരന്മാര്
marकोट्यधीश
mniꯀꯔꯣꯔꯄꯇꯤ
nepकरोडपति
tamகோடீஸ்வரன்
telకోటీశ్వరుడు
urdکروڑپتی