Dictionaries | References

કાચું

Script: Gujarati Lipi

કાચું

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 adjective  જેના તૈયાર થવામાં કસર હોય કે જેને તૈયાર કરવા માટે કેટલીક પ્રક્રિયા કરવી પડે   Ex. મોટાભાગની કંપનીઓ કાચો માલ આયાત કરે છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
mniꯁꯦꯝ ꯁꯥꯗꯔ꯭ꯤꯕ
urdکچا , خام
 adjective  જે આંચ પર ચઢવ્યા પછે પણ બરાબર ચઢ્યું કે ઓગળ્યું ના હોય   Ex. આજે ઉતાવળમાં શાક કાચું રહી ગયું.
ONTOLOGY:
अवस्थासूचक (Stative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  જે વધારે સમય સુધી ન રહેતું હોય પણ થોડા સમય પછી ઉડી જતું હોય (રંગ)   Ex. આ સાડીનો કાચો રંગ એક ધોલાઇમાં જ નીકળી ગયો.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
 adjective  જે પાકેલું ના હોય   Ex. શ્યામ કાચું ફળ ખાય છે.
MODIFIES NOUN:
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
Wordnet:
 adjective  જે પાકું ન હોય   Ex. કેટલીક કાચી શાકભાજી સલાડના રૂપમાં ખવાય છે.
ONTOLOGY:
गुणसूचक (Qualitative)विवरणात्मक (Descriptive)विशेषण (Adjective)
   see : અર્ધશિક્ષિત, શિખાઉ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP