adjective ખજૂર સંબંધી કે ખજૂરનું
Ex.
તેનો ખજૂરી વ્યાપાર ઘણો જામી ગયો છે. MODIFIES NOUN:
વસ્તુ ક્રિયા
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
Wordnet:
bdखेजुरनि
benখেজুরের
hinखजूरी
kanಖರ್ಜೂರದ
kasکٔھزٕرَن ہُںٛد
kokखाजराचें
malഈന്തപ്പഴത്തിന്റെ
marखजूराचा
oriଖଜୁରୀୟ
panਖਜੂਰੀ
tamபேரீச்ச
telఖర్జూరీ
urdکھجوری
adjective ખજૂરના જેવું
Ex.
આમાં ખજૂરી સ્વાદ આવી રહ્યો છે. MODIFIES NOUN:
વસ્તુ સ્વાદ
ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
bdखेजुरारि
kasکٔھزٕرہیوٗ
marखजुरासारखा
adjective ત્રણ લટોને ગૂંથીને બનાવેલું
Ex.
માંએ આજે મારો ખજૂરી ચોટલો બનાવ્યો છે. ONTOLOGY:
गुणसूचक (Qualitative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
benখেজুর (বিনুনি)
kasکٔھزٕر
kokतीनपडी
malമൂന്നു മടക്കുള്ള
marतीनपेडी
panਤਿੰਨ ਲੜ੍ਹਾਂ
tamஈச்சமர
telమూడు పాయలు గల
urdکھجوری , تمری
noun તાડી જેવું એક ઝાડ જે મોટે ભાગે રેગિસ્તાનમાં થાય છે અને તેમાં લંબગોળ મીઠા ફળ બેસે છે
Ex.
ખજૂરીનું ઝાડ લાંબું અને ડાળી વિનાનું હોય છે. HOLO MEMBER COLLECTION:
ખજૂર-વન
MERO COMPONENT OBJECT:
ખજૂર
ONTOLOGY:
वृक्ष (Tree) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
મધુક્ષીર મહારસ કનક
Wordnet:
asmখেজুৰ
benখেজুর গাছ
hinखजूर वृक्ष
kanಉತ್ತತ್ತಿಯ ಮರ
kasخٔزرٕ کُل
kokखाजूर
malഈന്തപ്പന
mniꯈꯖꯨꯔ꯭ꯄꯥꯝꯕꯤ
nepखजुर वृक्ष
oriଖଜୁରୀ ଗଛ
panਖਜੂਰ
sanखर्जूरवृक्षः
telఖజ్జూర వృక్షం
urdکھجور , خرمہ
noun ખાજા જેવી એક મીઠાઈ જે ખાંડમાં બોળેલી હોય છે
Ex.
રમેશ ખજૂરી ખાય છે. ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benখাজুলি
hinखजुली
kokखजुली
malഖജുലി
oriଚିନିଖଜା
panਖਜੂਲੀ
tamகஜுலி
telఖజులీ
urdکھجولی , کھجلا