noun લંબાઈ માપવાનું એક માપ જે કાપડ માટે સોળ વાર કે ત્રણ ફૂટ અને લાકડા માટે બે ફૂટ હોય છે
Ex.
આ કાપડ ત્રણ ગજ છે. ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinगज
kanಗಜ
kasگَز
kokगज
marगज
panਗਜ
sanगजम्
tamகஜம்
telగజం
urdگز
noun લંબાઈ માપવા માટે ગજના માનક રૂપમાં લોખંડ કે લાકડાની છડી
Ex.
દુકાનદાર ગજથી કપડાં માપી રહ્યો છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
See : હાથી, હાથ, કમાડ, અરગલ, હાથી