કોઈ વસ્તુનું ગાઢું લસીલું રૂપ
Ex. એ દીવાલો પર માટીની ગાર લગાવી રહ્યો છે.
HYPONYMY:
ટૂથપેસ્ટ ગારો દેવાબ લાહી
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmলেও
bdपेस्ट
benলেই
kanಲೇಹ್ಯ
kasمایہِ
malകുഴമ്പ്
marवाटण
nepलेप
oriଲେପ
panਲੇਈ
sanपेषः
urdلئی , پیسٹ
ભૂસું ભેળવેલી માટી જે મકાન બનાવવાના કામમાં આવે છે
Ex. મંગળ દીવાલ ઊંચી કરવા માટે એના પર ગાર ચઢાવી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benআহান
hinआहान
kasزٮ۪ن
oriତଷୁ ମିଶା ମାଟି
urdآہان
ભૂસુ મેળવેલો માટીનો ગારો
Ex. મજૂરણ પોતાના ઘરની દીવાલો પર કહગિલ લીંપી રહી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমাটির লেপ
hinकहगिल
kasکَثرِمیٔژ
malകഹഗില്
oriକାଦୁଅ ପ୍ଲାଷ୍ଟର
panਕਹਿਗਲ
tamகளிமண் கலவை
urdکاہ گِل , کہگل
છાણ, માટી વગેરેને ભેળવીને બનાવેલો લેપ
Ex. ખેડૂત ગાર વડે ખળાને લીપી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benগোবরি
hinगोबरी
kasگوبری
oriଗୋବରମାଟିଗୋଳା
urdگوبری