છતનું રંગબેરંગી કપડું
Ex. ચંદરવા નીચે ખુરશીઓ ગોઠવી દીધી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinछतगीर
malവെള്ളി വെളിച്ചം
oriଛାତଚାନ୍ଦୁଆ
urdچھت گیر , کنات
કપડાં, ફૂલો વગેરેનો નાનો મંડપ
Ex. અતિથિઓના જલપાનની વ્યવસ્થા મંદિરની પાસેના ચંદરવામાં કરી છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benচাঁদোয়া
hinचँदोवा
kanಚಿಕ್ಕ ಮಂಟಪ
kasلۄکُٹ خۭمہٕ
malപന്തല്
oriଚାନ୍ଦୁଆ
panਚੰਦੋਆ
sanमण्डपिका
tamசிறிய விதானம்
telచిన్నపూల మండపం
urdچندوا , چھوٹاشامیانہ
ઉપર બાંધવાનું સફેદકે રંગીન કાપડ
Ex. ભગવાનની મૂર્તિની ઉપર ચંદરવો બાંધી દો.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)