છાંયા માટે કોઇ સ્થાન પર કોઇ આવરણ નાંખીને કે કોઇ રચના ઊભી કરી એને ઢાંકવું
Ex. ખેડૂત પોતાની ઝૂંપડીનું છજું છાઇ રહ્યો છે.
ONTOLOGY:
निर्माणसूचक (Creation) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
bdखोब
hinछाना
malമേൽക്കൂര മേയുക
marछप्पर घालणे
panਛੱਤ ਪਾਉਣਾ
tamகூறைவேய்
urdچھانا
છાંયડો કરવા માટે કોઇ સ્થાનથી કંઇક ઉપર કોઇ વસ્ત્ર તાણવું કે ફેલાવું
Ex. તે લગ્ન મંડપ છાઇ રહ્યો છે.
ONTOLOGY:
निर्माणसूचक (Creation) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
Wordnet:
benছাওয়া
kasلہراوُن
marघालणे
tamபந்தல்போடு