જ્વાળામુખથી નીકળેલા પદાર્થો ઠંડા થતાં બનતો પર્વત
Ex. અમુક સક્રિય જ્વાળામુખી-પર્વતોમાંથી હજુ પણ જ્વાળા નીકળતી રહે છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
જ્વાળામુખી-પર્વત જ્વાલામુખીપર્વત જ્વાલામુખી-પર્વત
Wordnet:
benআগ্নেয়গিরি পর্বত
hinज्वालामुखी पर्वत
kasآتش فشان پَہاڑ
kokज्वालामुखी दोंगर
marज्वालामुखीय पर्वत
sanअग्निपर्वतः