બટાટા, દાળ, માંસ વગેરેને મસળીને, ગોળ કરીને તથા શેકીને બનાવેલી એક વાનગી
Ex. આલુ ટિક્કાની મજા ચટની સાથે બેવડી થઇ જાય છે.
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinटिक्की
kanಟಿಕ್ಕಿ
kasگوٚنٛڑ , ٹِکی
kokटिक्की
malകട്ട്ലറ്റ്
marटिक्की
sanगोलकम्
મગફળીના છોડમાં થતો એક રોગ
Ex. ટિક્કા વગેરેને રોકવા માટે ખેડૂત મગફળીના છોડ પર રોગ નાશક દવાનો છંટકાવ કરી રહ્યો છે.
ONTOLOGY:
रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
benটিক্কা
oriଟିକ୍କା ରୋଗ
tamடிக்கா
telటిక్కా
urdٹِکّا
કોઇ જાનવર કે મોટી માછલીના માંસલ ભાગમાંથી કાપેલો માંસનો ટુકડો
Ex. શીલા આજે ખાવામાં ભાત અને ટિક્કા બનાવી રહી છે.
ONTOLOGY:
भाग (Part of) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinमांस का टुकड़ा
kokटिक्का
marमांसाचा तुकडा
oriମାଂସ ତରକାରୀ
panਮਾਸ ਕਤਰਾ
urdٹکّا , گوشت کاٹکڑا