નદે પાર કરવા માટે લાકડાં વગેરેનો બનાવેલો એ ઢાંચો જે હોડીનું કામ કરે છે
Ex. અમે લોકોએ તરાપાથી નદી પાર કરી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
વાંસમાં ઘડા બાંધીને બનાવેલ ઢાંચો જેનાથી નાની નદી વગેરે પાર કરવામાં આવે છે
Ex. અમે લોકો તરાપાથી નદીને પાર કરી.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)