noun કોઇ ઉછાળેલી કે ફેંકેલી ચીજ દ્વારા એક વખતમાં પાર કરેલું અંતર કે ફાસલો
Ex.
દડાનો ટપ્પો બેસ્ટમેનના પગની બહુ નજીક હતો. ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun પાલક લાગેલો તરાપો
Ex.
એ ટપ્પાથી નદી પાર કરી રહ્યો છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benটপ্পা
kanತೆಪ್ಪ
oriପାଲଟଣା ଭେଳା
noun એક પ્રકારનું ગીત જેમાં ગળામાંથી સ્વરોના બહુ નાના-નાના હિસ્સા વિશેષ પ્રકારે કાઢવામાં આવે છે
Ex.
લખનૌના ગુલામ નબી શોરીએ ટપ્પાનું પ્રચલન કર્યું હતું. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಪಲುಕು (ವೋಕಲೈಸಿಂಗ್)
kasٹَپپا
sanटप्पागानम्
noun સંગીતમાં એક પ્રકારનો ઠેકો જે તિલવાડા તાલ પર વગાડાય છે
Ex.
વાદક ટપ્પો શીખવી રહ્યો છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
noun માલ, ફળ, શાકભાજી વગેરે લઈ જવાની ઘોડાગાડી
Ex.
બાળકો ટપ્પા પર બેસીને મસ્તી કરી રહ્યાં છે. ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমালবাহী ঘোড়ারগাড়ি
kanಜಟಕಾ ಗಾಡಿ
malഉന്തുവണ്ടി
oriଖଡ଼ଖଡ଼ିଆ
panਖੱਚਰ ਰੇੜਾ
tamபாராவண்டி
urdکھڑکھڑیا
See : એક્કો