કોઇ ઉછાળેલી કે ફેંકેલી ચીજ દ્વારા એક વખતમાં પાર કરેલું અંતર કે ફાસલો
Ex. દડાનો ટપ્પો બેસ્ટમેનના પગની બહુ નજીક હતો.
ONTOLOGY:
माप (Measurement) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
પાલક લાગેલો તરાપો
Ex. એ ટપ્પાથી નદી પાર કરી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benটপ্পা
kanತೆಪ್ಪ
oriପାଲଟଣା ଭେଳା
એક પ્રકારનું ગીત જેમાં ગળામાંથી સ્વરોના બહુ નાના-નાના હિસ્સા વિશેષ પ્રકારે કાઢવામાં આવે છે
Ex. લખનૌના ગુલામ નબી શોરીએ ટપ્પાનું પ્રચલન કર્યું હતું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanಪಲುಕು (ವೋಕಲೈಸಿಂಗ್)
kasٹَپپا
sanटप्पागानम्
સંગીતમાં એક પ્રકારનો ઠેકો જે તિલવાડા તાલ પર વગાડાય છે
Ex. વાદક ટપ્પો શીખવી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
માલ, ફળ, શાકભાજી વગેરે લઈ જવાની ઘોડાગાડી
Ex. બાળકો ટપ્પા પર બેસીને મસ્તી કરી રહ્યાં છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benমালবাহী ঘোড়ারগাড়ি
kanಜಟಕಾ ಗಾಡಿ
malഉന്തുവണ്ടി
oriଖଡ଼ଖଡ଼ିଆ
panਖੱਚਰ ਰੇੜਾ
tamபாராவண்டி
urdکھڑکھڑیا