ચંદન, કેસર વગેરેથી મસ્તક, બાહુ વગેરે પર લગાવાતું ચિહ્ન
Ex. તે પૂજા કરતી વેળા ભગવાનને તિલક કરે છે./ ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતનકી ભીડ, તુલસીદાસ ચંદન ઘિસે તિલક દેત રઘુવીર.
HYPONYMY:
રામતિલક ત્રિપુંડ
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
ટીલું ચાંલ્લો ત્રિપુંડ્ર
Wordnet:
asmতিলক. টীকা
benতিলক
hinतिलक
kanತಿಲಕ
kasتیٚوک , تِلَک
kokतिबो
malതിലകം
marटिळा
mniꯇꯤꯀꯥ
oriତିଳକ
panਤਿਲਕ
tamதிலகம்
telబొట్టు
urdتلک , ٹیکا , قشقہ
વસંતઋતુમાં ફાલતો એક છોડ જેમાં ચટલ લાલ રંગના ફૂલ આવે છે
Ex. તિલકના ફૂલ આકર્ષક લાગે છે.
ONTOLOGY:
वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
તિલક વૃક્ષ દગ્ધરૂહ છિન્નપુષ્પ છિન્નરુહ
Wordnet:
benকৃষ্ণচুড়া
hinतिलक
kanಕೆಂಪು ಡೆರೆ ಹೂ
kasتِلَک
sanदग्धरुहः
tamசிவப்புநிற பூக்கள்
telతిలక్చెట్టు
urdتلک , تِلک کادرخت