એક વેલ જેના લાંબા ફળોનું શાક બનાવવામાં આવે છે
Ex. તૂરિયું આખી છત પર ફેલાઇ ગયું છે.
MERO COMPONENT OBJECT:
તૂરિયું
ONTOLOGY:
लता (Climber) ➜ वनस्पति (Flora) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કોશાતકી તોરી ઘિસોડું
Wordnet:
hinतुरई
kanಹೀರೆಕಾಯಿ
kasتُرایی
kokघोसाळीण
malപടവലം
marदोडका
oriତୁରଈ
panਤੋਰੀ
sanकोशातकी
telబీరకాయ
urdتروئی , توری
એક વેલમાંથી પ્રાપ્ત એક પ્રકારનું લાંબું અને પાતળું ફળ જેનું શાક બને છે
Ex. માં આજે તૂરિયાનું શાક બનાવી રહી છે.
HOLO COMPONENT OBJECT:
તૂરિયું
ONTOLOGY:
खाद्य (Edible) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
કોશાતકી તોરી ઘિસોડું તોરઈ
Wordnet:
asmজিকা (তৰৈ)
bdजिंखा
hinतुरई
kasال
kokघोसाळें दोडगें
malപീച്ചില്
nepचिचिन्डो
sanअलाबु
tamசுரைக்காய்
telబీరకాయ
urdتوری , ترئی , تروئی