એક તીક્ષ્ણ વાસવાળો ક્ષાર કે નમક જે સીંગ, હાંડકા, ખરી, વાળ વગેરેના ભભકાથી અર્ક ખેંચીને કાઢવામાં આવે છે
Ex. વૈદ્યક પ્રમાણે નવસાર શીતળ અને યકૃત, પ્લીહા, જ્વર, અર્બુદ, માથું, ખાંસી વગેરેમાં ઉપકારી હોય છે.
ONTOLOGY:
रासायनिक वस्तु (Chemical) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benনৌসাদর
hinनौसादर
kanಅಮೋನಿಯಮ್ ಕ್ಲೋರೈಡು
kokनवसागर
malഅമ്മോണിയംക്ളോറൈഡ്
marनवसागर
oriଆମୋନିଆ
panਨੌਸਾਦਾਰ
tamநவச்சாரம்
telగంధపుసారం
urdنوشادر , چندن سار