એક ઉપાધી જે મુસલમાન અમીરોને અંગ્રેજી સરકાર તરફથી મળતી હતી જેને તે પોતાના નામની સાથે લગાવતા હતા
Ex. લખનઉ નવાબોનું શહેર છે.
ONTOLOGY:
उपाधि (Title) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinनवाब
kanನವಾಬ್
kokनवाब
malനവാബ്
marनवाब
oriନବାବ
sanनवाबः
tamநவாப்
telనవాబ్
ઘણી શાન-શૌકતથી અને અમીરી ઢંગથી રહેનાર
Ex. તમારો નવાબ દીકરો શહેરમાં જલસા કરે છે.
ONTOLOGY:
संबंधसूचक (Relational) ➜ विशेषण (Adjective)
Wordnet:
bdनबाब
benনবাব
kasنَواب
kokबाजिराव
malആഡംബരമായി ജീവിക്കുന്ന
panਨਵਾਬ
telనవాబు
urdنواب , رئیس زادہ
મુગલ બાદશાહોનો તે પ્રતિનિધિ જે કોઇ પ્રદેશના શાસન માટે નિયુક્ત થતો હોય
Ex. બાદશાહે બધા નવાબોને પોતાના દરબારમાં હાજર થાવાનો હુકમ આપ્યો.
ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
Wordnet:
kanನವಾಬ
oriନବାବ
telనవాబు
urdنواب