Dictionaries | References

નિર્દેશક

   
Script: Gujarati Lipi

નિર્દેશક

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  જે કોઇ પ્રકારનો નિર્દેશ કરતો હોય કે કંઇક જણાવતો હોય   Ex. અમે આ કામ એક કુશળ નિર્દેશકના માર્ગદર્શનમાં જ કરી રહ્યા છીએ.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  ફિલ્મ, નાટક વગેરેમાં પાત્રોની વેશભૂષા, ભૂમિકા, આચરણ, સંવાદ, દૃશ્યોનું સ્વરૂપ વગેરે સમજાવનાર અને નિર્ધારણ કરનાર વ્યક્તિ   Ex. આ ફોલ્મના નિર્દેશક સુભાષ ઘાઈ છે.
ONTOLOGY:
व्यक्ति (Person)स्तनपायी (Mammal)जन्तु (Fauna)सजीव (Animate)संज्ञा (Noun)
 noun  સંકેત કરતી વસ્તુ   Ex. નિર્દેશક ઘણા પ્રકારના હોય છે જેમ કે લાલ બત્તી ઊભા રહેવાનો સંકેત કરે છે.
HYPONYMY:
ONTOLOGY:
वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP