adjective જેનાં બન્ને પગ ભાંગેલા હોય
Ex.
પંગુ વ્યક્તિ પૈડાંવાળી ખુરસી ઉપર બેસીને ચાલી શકે છે. ONTOLOGY:
अवस्थासूचक (Stative) ➜ विवरणात्मक (Descriptive) ➜ विशेषण (Adjective)
Wordnet:
benপঙ্গু
kanಕುಂಟ
kokपंगूळ
malമുടന്തനായ
panਲੰਗੜਾ
tamமுடமான
telవైకల్యంకలిగిన
urdپنگو , اپاہج , لنگڑا
noun એક વાત રોગ જે મનુષ્યના પગમાં થાય છે
Ex.
સીમાંત પંગુથી પીડિત છે. ONTOLOGY:
रोग (Disease) ➜ शारीरिक अवस्था (Physiological State) ➜ अवस्था (State) ➜ संज्ञा (Noun)
Wordnet:
benশনৈশ্চর বাত রোগ
hinशनैश्चर
kasشنیشچَر , پنٛگُو
marपंगुवात
oriଶନୈଶ୍ଚର
panਸ਼ਨੈਸ਼ਚਰ
tamநொண்டி
urdگٹھیا , وجع مفاصل
noun એક પ્રકારના સાધુ જે ભિક્ષાવૃત્તિ, મળમૂત્રોત્સર્ગ કે અન્ય કામો માટે દિવસમાં એક યોજનથી વધારે દૂર જતા નથી
Ex.
એક પંગુ પીપળના ઝાડ નીચે આરામ કરી રહ્યો છે. ONTOLOGY:
व्यक्ति (Person) ➜ स्तनपायी (Mammal) ➜ जन्तु (Fauna) ➜ सजीव (Animate) ➜ संज्ञा (Noun)
See : લંગડો, લંગડું, લંગડું