Dictionaries | References

પંજો

   
Script: Gujarati Lipi

પંજો     

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati
noun  હાથ અને પગનો એ આગળનો ભાગ જેમાં હથેળી કે તળીયું અને પાંચ આંગળીઓ હોય છે   Ex. એના પંજાની ચામડી ચીરાઇ ગઇ છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
noun  પશુઓ, પક્ષીઓ વગેરેના હાથ કે પગની આંગળીઓનો સમૂહ   Ex. સિંહે ખિસકોલીને પંજામાં દબાવી દીધી.
HOLO COMPONENT OBJECT:
બિલાડાના કુળનું પ્રાણી
HYPONYMY:
પંજો
MERO COMPONENT OBJECT:
આંગળી
ONTOLOGY:
शारीरिक वस्तु (Anatomical)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
asmহাতোৰা
bdआफा
benথাবা
hinपंजा
kanಪಂಜು
kokबचको
malകൈപത്തി
marपंजा
nepपन्जा
oriପଞ୍ଝା
panਪੰਜਾਂ
sanकरजम्
tamகூரிய வளைந்த நகம்
telపంజా
urdپنجہ
noun  પશુ કે પક્ષીઓનો વાળેલો પંજો   Ex. ઊંદર વાઘના પંજામાં ફસાઇ ગયો.
ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
ચુંગલ સકંજો જાળ સપાટો સાણસો ભીડો પેચ વજ્રમુષ્ટિ
Wordnet:
asmহাতোৰা
bdआफा
benহাত
kanಪಂಜ
kasپَنٛجہٕ
kokबचको
marपंजाची पकड
nepपन्जा
panਪੰਜਾ
urdچنگل , پنجہ , مٹھی , گرفت
noun  પાંચ દાણાનું જીફાનું પાનું   Ex. મારી પાસે ફલ્લીનો પંજો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
hinपंजा
kanಐದು ಚುಕ್ಕೆಗಳುಳ್ಳ ಇಸ್ಪೀಟೆಲೆ
kokपांचको
malപഞ്ചഗുലാന്
marपंजा
oriପଞ୍ଜା
panਪੰਜਾ
telఐదుసంఖ్యగల పత్తా ముక్క
urdپنجا , پنجہ
noun  જૂતાનો આગળનો ભાગ, જેમાં આંગળીઓ ઢંકાયેલી રહે છે   Ex. આ જૂતાનો પંજો ફાટી ગયો છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
tamவார்
noun  પાંચ આંગળીઓના આકારનું એક બે પલ્લાવાળું ઉપકરણ જેનાથી કાગળ-પત્ર દબાવીને રાખવામાં આવે છે.   Ex. અહીં મૂકેલો પંજો ક્યાં ગયો !
ONTOLOGY:
मानवकृति (Artifact)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
Wordnet:
benক্লিপ
kokकागदां मुठ
oriପଞ୍ଜା
telక్లిప్పు
noun  હાથના પંજાની તે મુદ્રા જે આંગળીઓ વડે કોઇ વસ્તુ પકડતી વખતે હોય છે   Ex. ગીધના પંજામાં ખિસકોલી આવી ગઈ.
ONTOLOGY:
शारीरिक अवस्था (Physiological State)अवस्था (State)संज्ञा (Noun)
SYNONYM:
ચંગુલ
Wordnet:
benখপ্পর
hinचंगुल
kanಮೊನೆಯುಗುರು
kasپَنٛجہِ
malകൈപിടി
marपकड
telపక్షుల గోర్లు
urdچنگل , بکوٹ
See : હાથ, ચંગુલ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP