ક્યાંક જવા માટે કોઇ વાહન કે રસ્તાનો ઉપયોગ કરવો
Ex. મુંબઇ જવા માટે મેં દસ વાગ્યાની ટ્રેન પકડી. /અમે ત્યાં જવા માટે એક રિક્ષા લીધી.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કોઈ વસ્તુ એવી રીતે હાથમાં લેવી કે તે છૂટી ન શકે
Ex. માર્ગ ઓળંગવા માટે દાદાજીએ છોકરાનો હાથ પકડ્યો.
ONTOLOGY:
() ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કંઇક કરી રહેલાને કોઇ વિશેષ વાતે રોકવું
Ex. નિરીક્ષકે નકલ કરતાં પરીક્ષાર્થીને પકડ્યો./ એણે મારી ચોરી પકડી લીધી.
ONTOLOGY:
संपर्कसूचक (Contact) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
કોઇ વાત વગેરેમાં આગળ વધેલાની સાથે થઇ જવું
Ex. બે વર્ષથી નપાસ થતા મોટા ભાઈને તેની નાની બહેને પકડી લીધો.
ONTOLOGY:
संपर्कसूचक (Contact) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
આક્રાંત થવું
Ex. મને એક ગંભીર ચેપી રોગે પકડ્યો છે.
ONTOLOGY:
संपर्कसूचक (Contact) ➜ कर्मसूचक क्रिया (Verb of Action) ➜ क्रिया (Verb)
પકડવાની ક્રિયા
Ex. માંએ બાળકને પકડવા માટે હાથ લંબાવ્યો.
ONTOLOGY:
कार्य (Action) ➜ अमूर्त (Abstract) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)