દીવાલ વગેરે પર લગાવવામાં આવતો સીમેંટ, ચૂના વગેરેના ગારનો લેપ
Ex. નવું પ્લાસ્ટર કરવા માટે તે ઘરના જૂના પ્લાસ્ટરને તોડી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmপ্লাষ্টাৰ
bdप्लास्तार
benপ্লাস্টার
hinपलस्तर
kanಪ್ಲಾಸ್ಟರ್
kasپٕلاسٹَر
kokप्लास्टर
malപ്ളാസ്റ്റര്
marगिलावा
mniꯄꯜꯁꯇ꯭ꯔ
oriପଲସ୍ତରା
sanश्लेषपट्टः
telగచ్చు
urdپلستر , پلاسٹر
અસ્થિ-ભંગ કે ખેંચ વગેરે પર રાસાયણિક પદાર્થોની સાથે લપેટેલી પટ્ટી જે ઘણી જ સખત હોય છે.
Ex. પ્લાસ્ટર દ્વારા તૂટેલું અંગ સંધાય જાય છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
bdप्लास्टार
benপ্লাস্টার
kasپَلَستَر , پَلَسٹَر
malപ്ലാസ്റ്റര്
marप्लॅस्टर
mniꯄꯂ꯭ꯁꯇꯔ
panਪਲੱਸਤਰ
sanश्लेषपट्टः
કપડા પર એક પ્રકારની માટી કે રાસાયણિક પદાર્થોને પાથરીને બનાવવામાં આવેલ એક ચિકિત્સીય પટ્ટી જે ત્વચા પર લગાવવામાં આવે છે
Ex. પ્લાસ્ટરનો ઉપયોગ શરીરના કોઇ ભાગને ગતિહીન કરવા, દબાવ આપવા, અસ્થિભંગમાં ખેંચાવને સુનિશ્ચિત કરવા, જખ્મોની રક્ષા કરવા અથવા મલમપટ્ટીને પોતાના સ્થાન પર લગાવી રાખવા માટે કરવામાં આવે છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)