શરીરમાં કોઈ જગ્યાએ કોઈ દોષ સંચિત થવાથી ઊપસી આવેલો ભાગ, તેમાં બળતરા અને પીડા થાય અને લોહી સડીને પરૂના રૂપમાં થઈ જાય
Ex. તે દરરોજ ગૂમડાની પાટા-પિંડી કરે છે.
HYPONYMY:
ફોલ્લી માલણ બાલતોડ આસ્રવ ફોડલો અલાસ કાખોલાઇ વિસ્ફોટક પિત્તનાડી માતૃકાકુંડ઼ રક્તવ્રણ સ્તનકીલ વિદ્રધિ ઝેરી ગૂમડું
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmফোহোৰা
bdगुग्ला
benফোঁড়া
hinफोड़ा
kanಕುರು
kasپھیٚپُھر
kokफोड
malവ്രണം
nepपिलो
panਫੋੜਾ
sanगण्डः
urdپھوڑا , دنبل