લોખંડનું એક નાનું, પાતળું, લાંબુ સાધન જેની સહાયતાથી સીવેલ કોથળામાંથી નમૂના માટે ઘઉં, ચોખા વગેરે કાઢવામાં આવે છે
Ex. ગ્રાહકોને બતાવવા માટે દુકાનદાર બોરીમાંથી બંબી દ્વારા ચોખા કાઢી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benশলা
hinपरखी
kanಸೇರು
kokबोम
malകോരി
marटोचा
oriପରଖୀ
tamகொக்கி
telచీకు
urdپرکھی