ગામોમાં મોટા જમીનદાર દ્વારા ધોબી, વાળંદ, લુહાર વગેરેને એમના કામ કરવાના બદલામાં આપવામાં આવેલી જમીન જેની પર કર વગેરે આપવો પડતો નથી
Ex. જમીનદારે રામજી વાળંદને દસ ગુંઠા ભૂંડરી આપી છે.
ONTOLOGY:
भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
hinभूँदरी
oriନିଷ୍କର ଜମି
urdبُھوندری , بُھونڈری