Dictionaries | References મ મરવટ Script: Gujarati Lipi Meaning Related Words મરવટ ગુજરાતી (Gujarati) WN | Gujarati Gujarati Rate this meaning Thank you! 👍 noun તે માફીની જમીન જે કોઇના મરી જવાથી તેના બાળ-બચ્ચાંને આપવામાં આવે છે Ex. તેની જિંદગી હવે મરવટની ઉપજના સહારે ચાલે છે. ONTOLOGY:भौतिक स्थान (Physical Place) ➜ स्थान (Place) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benমরবট hinमरवट malനഷ്ടപരിഹാരമായി കിട്ടിയ ഭൂമി oriମରବଟ ଜମି panਮਰਵਟ tamமானியநிலம் urdمَروَٹ noun રામલીલા વગેરેમાં પાત્રોના મોઢા ઉપર ચંદન કે રંગ વડે ખેંચવામાં આવતી રેખા Ex. પરસેવાથી મરવટ બગડી ગઈ છે. ONTOLOGY:मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benমরবট malമുഖത്തെ ചിതപ്പണി noun પટુઆની કાચી છાલ જે કાઢીને સૂકવવામાં આવી હોય Ex. ખેડૂતે ઘરની છત પર મરવટ સૂકવવા મૂકી છે. ONTOLOGY:प्राकृतिक वस्तु (Natural Object) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)Wordnet:benপাটের ছাল malചണവുരി oriଛଣବଳ୍କଳ tamமர்வட் Comments | अभिप्राय Comments written here will be public after appropriate moderation. Like us on Facebook to send us a private message. TOP