એ ઊંચી ટીપોઈ કે ચોકઠું કે ઢાંચો જેમાં ફાંસી પામનાર અપરાધીઓને ઊભા રાખીને એમના ગળામાં ફાંસીનો ગાળિયો લગાવાય છે
Ex. માંચડા પર ઊભા રહીને પણ ભગતસિંહે વંદેમાતરમનું ગીત ગાયું.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benটিকঠী
malകഴുകുമരപ്പലക
oriଶୂଳୀପଟା
urdپھانسی کاتختہ
વણકરનો લાકડાથી બનેલો એ ઢાંચો જેની પર એ કલફ કે માંડી લગાવવા માટે કપડાં ફેલાવે છે
Ex. વણકરે વણેલા કપડાંને માંડ લગાવવા માટે માંચડા પર ફેલાવી રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
benটিকঠি
oriଟିକଠି
urdٹکٹھی
શિકાર કરવા માટે ચાર ડાળીઓ પર બાંધીને બનાવેલ ઊંચું સ્થાન
Ex. શિકારી માંચડા પર બેસીને શિકારની રાહ જોઇ રહ્યો છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
Wordnet:
asmটঙীঘৰ
bdबैसां
kasمَچان
kokमचान
malഏറുമാടം
marमचाण
mniꯁꯒꯥꯏ
oriମଞ୍ଚା
panਮਚਾਨ
tamகாவல்மேடை
telమంచె
urdمچان