સડકની ધારે લાગેલો એ પથ્થર જે વિશિષ્ટ સ્થાનથી એ સ્થાન સુધીનું અંતર માઇલોમાં બતાવે છે
Ex. માર્ગસૂચક સ્તંભ અનુસાર હવે શહેર કેવળ બે માઇલ દૂર છે.
ONTOLOGY:
मानवकृति (Artifact) ➜ वस्तु (Object) ➜ निर्जीव (Inanimate) ➜ संज्ञा (Noun)
SYNONYM:
માર્ગસૂચક પથ્થર માઇલસ્ટોન
Wordnet:
benমাইলফলক
hinमील पत्थर
kanಮೈಲುಗಲ್ಲು
kasمیٖلہٕ کٔنٛۍ
kokमैलांफातर
malമൈല് കുറ്റി
marमैलदगड
oriମାଇଲଖୁଣ୍ଟ
sanक्रोशमापनपाषाणः
કોઇ ઘટના, જાતિ, રાસ્ટ્ર વગેરેના ઇતિહાસમાં એ બિંદુ કે સ્થિતિ જ્યાં કોઇ નવી અને વિશિષ્ટ વાત બની હોય
Ex. કેપલર-10બી ની શોધ પૃથ્વી જેવા કોઇ ગ્રહની શોધની દિશામાં એક માર્ગસૂચક સ્તંભ છે.
ONTOLOGY:
अवस्था (State) ➜ संज्ञा (Noun)
SYNONYM:
માર્ગસૂચક પથ્થર માઇલસ્ટોન
Wordnet:
benগুরুত্বপূর্ণ পর্যায়
kanಮೈಲು ಗಲ್ಲು
kasمِلہٕ کٔنۍ