Dictionaries | References

મૂળ

   
Script: Gujarati Lipi

મૂળ

ગુજરાતી (Gujarati) WN | Gujarati  Gujarati |   | 
 noun  તે સમય જ્યારે ચંદ્રમા મૂળ નક્ષત્રમાં હોય છે   Ex. મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન થયેલા બાળકો અને મા-બાપની રક્ષા માટે કેટલાક ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવે છે.
ONTOLOGY:
अवधि (Period)समय (Time)अमूर्त (Abstract)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
મૂળ નક્ષત્ર મૂળનક્ષત્ર અસ્રપ
Wordnet:
benমূল নক্ষত্র
hinमूल
kanಮೂಲ
kokमूळ नक्षत्र
malമൂലം നക്ഷത്രം
oriମୂଳା ନକ୍ଷତ୍ର
sanमूलम्
telమూలానక్షత్రం
urdمول نچھتر , مول
 adverb  મૂળ રૂપથી   Ex. તેના પૂર્વજ મૂળ પંજાબના રહેવાસી હતા.
MODIFIES VERB:
કામ કરવું છે
ONTOLOGY:
क्रिया विशेषण (Adverb)
SYNONYM:
મૂળભૂત મૂળ રૂપે
Wordnet:
asmমূলতঃ
benমূলতঃ
hinमूलतः
kanಮೂಲತಃ
kasمُلہٕ , ژَکہِ
marमूलतः
mniꯊꯥꯏꯅꯗꯒꯤ
nepमूलत
oriମୂଳତଃ
panਮੂਲ ਰੂਪ ਵਿਚ
tamபலே
telప్రారంభంలో
urdاصلاً , بنیادی طورپر
 noun  વનસ્પતિ વગેરેનો જમીનની અંદરનો ભાગ જેનાથી તેને પાણી અને ખોરાક મળે છે.   Ex. આયુર્વેદમાં ઘણા પ્રકારના મૂળનો પ્રયોગ થાય છે.
HOLO COMPONENT OBJECT:
વૃક્ષ
HYPONYMY:
કંદ આદુ જેઠીમધ વડવાઈ ગાંઠદાર મૂળ ઉશીર મોરટ કમલકંદ જટા મૂળ પીપરામૂલ મમીરો ટરનિપ જડી નાગરમોથ જટામાંસી
ONTOLOGY:
प्राकृतिक वस्तु (Natural Object)वस्तु (Object)निर्जीव (Inanimate)संज्ञा (Noun)
SYNONYM:
મૂળિયું જડ
Wordnet:
asmশিপা
hinजड़
kanಬೇರು
kasموٗل , جَڑ
kokमूळ
malവേരു്
marमूळ
mniꯃꯔꯥ
nepजरा
oriମୂଳ
panਜੜ੍ਹ
sanमूलम्
tamவேர்
telవేరు
urdجڑ , بیخ , بنیاد , اصل , سور
 noun  કોઇ વસ્તુનો એ ભાગ જેના આધારે તે ઊભી રહી શકે   Ex. આ કડાઈનું તળિયું મોટું છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
તળિયું તળ પાયો પરથાર
Wordnet:
asmতলী
bdथाला
benতলা
hinपेंदा
malഅടിഭാഗം
mniꯃꯕꯨꯛ
oriତଳ
sanतलः
tamஅடிப்பாகம்
telఅడుగు
 noun  કોઈ વસ્તુ કે કાર્યનો શરૂઆતનો ભાગ   Ex. આપણે આ બાબતના મૂળ સુધી જવું પડશે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
SYNONYM:
પાયો જડ નીંવ બુનિયાદ
Wordnet:
kanಮೂಲ
kasبُنیاد
kokमूळ
malഅടിസ്ഥാനം
panਜੜ.ਮੂਲ
sanअधोभागः
urdبنیاد , جڑ , اصل
 noun  ઝાડનું મૂળ   Ex. મજૂર જમીનમાંથી ઝાડનું મૂળ ખોદીને કાઢી રહ્યો છે.
ONTOLOGY:
भाग (Part of)संज्ञा (Noun)
Wordnet:
benগাছের মূল
sanतरुमूलम्
urdشَف
   See : મૌલિક, વાસ્તવિક, પાયો, આધારભૂત, મુખ્ય, સ્થાનિક, આધાર-સ્તંભ, મૂલ

Comments | अभिप्राय

Comments written here will be public after appropriate moderation.
Like us on Facebook to send us a private message.
TOP